Kolkata Murder case

Image

મહાસંલેનને લઈને વિખવાદની વચ્ચે ગાંધીનગરમાં કોળી સમાજની મોટી બેઠક, હવે કોળી સમાજની શું હશે રણનીતિ ?

Koli community:રાજકોટના (Rajkot) વીંછીયા (Vinchiya) પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખુબ ચર્ચામાં છે. જેમાં વિંછીયા તાલુકાનાં થોરિયાળી ગામે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની (Ghanshyam Rajpara) હત્યા કરી દેવામાં આવી હતી.આ મામલે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓને ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા […]

Image

Koli Samaj : કચ્છમાં પણ વિંછીયા જેવી ઘટનાથી કોળી સમાજમાં રોષ, જયેશ ઠાકોર સહીત સમાજના લોકોની સરકારને ખુલ્લી ચીમકી

Koli Samaj : વીંછીયામાં કોળી સમાજના લોકો પર પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે. તેને લઈને કોળી-ઠાકોર સેના જયેશ ઠાકોર દ્વારા 9 માર્ચે કોળી સંમેલન કરવામાં આવી રહ્યું છે. વીંછીયાની ઘટનાના પડઘા હજી શાંત નથી થયા, ત્યાં કચ્છમાંથી પણ પોલીસ દ્વારા કોળી સમાજ પર ખોટા કેસ અને હેરાન કરવાને લઈએ કોળી-ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ […]

Image

વિંછીયામાં કોળી યુવાનો પર કેસ થવા મામલે કોળી સમાજ આકરા પાણીએ ! મહાસંમેલન પહેલા કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે આપ્યું મોટુ નિવેદન

Ghanshyam Rajpara case in Vinchiya : વિંછીયામાં ( Vinchiya) ઘનશ્યામ રાજપરાના કેસમાં (Ghanshyam Rajpara case) પોલીસ સ્ટેશનમાં તોડફોડને લઈને કોળી સમાજના લોકો પર FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારે કોળી સમાજના વિરોધને લઈને આરોપીઓને જામીન તો મળી ગયા છે. પણ કોળી સમાજના લોકો કહે છે, કે પાટીદાર સમાજ પર કેસ પાછા ખેંચવામાં આવ્યા તેમ, કોળી […]

Image

Ghanshyam Rajpara : વિંછીયામાં હવે પોલીસ વિરુદ્ધ જ થઇ ફરિયાદ, ઘનશ્યામ રાજપરા કેસમાં હવે આવ્યો નવો વળાંક

Ghanshyam Rajpara : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. જેના કારણે ક્યાંક જનતાને હવે કાયદો અને વ્યવસ્થા પર ભરોસો રહ્યો નથી. અને ગુનેગારોને પણ કાયદાનો ડર રહ્યો નથી. એક બાદ એક આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વીંછીયામાં કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે પોલીસ અને કોળી […]

Image

Rajkot: જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા અને સરઘસ કાઢવાની પરિવારજનોની માંગ

Rajkot:ગુજરાતમાં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો ભુમાફિયાઓ જમીન પચાવી પાડે છે અને જો કોઈ તે અંગે પરિયાદ કરે તો તેમના પર હુમલો કરવામાં આવે છે અને ફરિયાદીની હત્યા પણ કરી દેવામાં આવે છે. ત્યારે વિંછીયાના (Vinchiya) થોરીયાળી ગામમાં લેન્ડગ્રેબિંગની (land grabbing) ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની (Ghanshyam Rajpara) […]

Image

Kolkata Rape Murder Case: મમતા બેનર્જીએ ફરીથી બોલાવી જુનિયર ડોક્ટર્સની મીટિંગ, આ શરતો પણ રાખવામાં આવી

Kolkata Rape Murder Case: ફરી એકવાર પશ્ચિમ બંગાળ સરકારે જુનિયર ડોક્ટરોને (junior doctors) મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamta Banerjee) નિવાસ સ્થાને બેઠક માટે બોલાવ્યા છે. જુનિયર ડોકટરો મીટીંગના લાઈવ સ્ટ્રીમીંગની માંગ પર અડગ છે ત્યારે સીએમનું કહેવું છે કે આ મીટીંગ છેલ્લી વખત બોલાવવામાં આવી રહી છે. મીટિંગનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં થાય પરંતુ મીટિંગની મિનિટ્સ રેકોર્ડ […]

Image

Kolkata: સાત દિવસ સુધી વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ, આર  કર મેડિકલ કોલેજની આસપાસ કલમ 163 લાગુ

Kolkata Doctor Murder: કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજની આસપાસ કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી સાત દિવસ સુધી ચાલુ રહેશે. કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર અહેવાલો મળ્યા બાદ કોલકાતા પ્રશાસને આ પગલું ભર્યું છે. આદેશ અનુસાર kolkata આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નજીક વિરોધ પ્રદર્શન, રેલી, ધરણાં […]

Trending Video