Kolkata: પશ્ચિમ બંગાળના કોલકાતામાં બળાત્કાર અને હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર ડૉક્ટર પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી જે સત્ય બહાર આવ્યું છે તેણે લોકોને ચોંકાવી દીધા છે. પીડિતાના શરીર પરની ઇજાઓ તેના પર કરવામાં આવેલી નિર્દયતાની હદ દર્શાવે છે. ડોક્ટરોના જણાવ્યા […]