Kolkata Doctor Rape Murder

Image

સુરત : સરથાણામાં યુવકે પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો કર્યો પ્રયાસ, પત્ની-પુત્રનું મોત , માતા, પિતા અને યુવકની હાલત ગંભીર

Surat : સુરતમા (Surat) સામુહિક હત્યાનો (mass murder) હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે જેમાં યુવકે પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં આરોપીએ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.જાણકારી મુજબ સુરતના સરથાણામાં રહેતા સ્મિત જીયાણી નામના યુવકે તેના માતા-પિતા, પત્ની અને […]

Image

Kolkata Rape Murder Case: મમતા બેનર્જીએ ફરીથી બોલાવી જુનિયર ડોક્ટર્સની મીટિંગ, આ શરતો પણ રાખવામાં આવી

Kolkata Rape Murder Case: ફરી એકવાર પશ્ચિમ બંગાળ સરકારે જુનિયર ડોક્ટરોને (junior doctors) મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamta Banerjee) નિવાસ સ્થાને બેઠક માટે બોલાવ્યા છે. જુનિયર ડોકટરો મીટીંગના લાઈવ સ્ટ્રીમીંગની માંગ પર અડગ છે ત્યારે સીએમનું કહેવું છે કે આ મીટીંગ છેલ્લી વખત બોલાવવામાં આવી રહી છે. મીટિંગનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં થાય પરંતુ મીટિંગની મિનિટ્સ રેકોર્ડ […]

Image

Kolkata Doctor Rape and murder Case: મમતા બેનર્જીનો ઈમોશનલ ડ્રામા, કહ્યું- “તમે વિરોધ કરી રહ્યા છો, મને ઊંઘ નથી આવતી, મને મારા પદની ચિંતા નથી…

Kolkata Doctor Rape and murder Case:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) શનિવારે ડોક્ટરોની હડતાળ વચ્ચે વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી. આ વિરોધ ગયા મહિને કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા (Kolkata Doctor Rape And Murder) બાદ શરૂ થયો હતો. જેના કારણે તબીબોએ આરોગ્ય ભવનની બહાર દેખાવો કર્યા હતા અને […]

Image

‘આંદોલનકારીઓ પર હુમલાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે ‘TMC નેતા કુણાલ ઘોષનો ચોંકાવનારો દાવો , પોલીસે જાહેર કરી માર્ગદર્શિકા

Kolkata Doctor Rape-Murder Case : પશ્ચિમ બંગાળમાં કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ( RG Kar Medical College-Hospital) તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ત્યારે આ બધાની વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા કુણાલ ઘોષે (Kunal Ghosh) દાવો કર્યો કે વિરોધ પક્ષો મુખ્યમંત્રી […]

Image

Kolkata Rape Murder Case: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પણ ડૉક્ટરોએ હડતાળ પાછી ન ખેંચી, જાણો ડોક્ટરોએ શું કહ્યું

Kolkata Rape Murder Case: કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં (Kolkata RG Kar Medical College) લેડી ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાનો મામલો શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ બાબતને લઈને મેડિકલ કોલેજના તબીબો સહિત રાજ્યભરના તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા છતાં ડોક્ટરોએ તેમની હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે. […]

Image

Kolkata Doctor Rape-Murder Case: દિલ્હી AIIMSના રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી, સુપ્રીમ કોર્ટની અપીલ બાદ લેવાયો નિર્ણય

Kolkata Rape Murder Case: કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં (RG Kar Hospital‌) મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલે (Rape Murder Case) છેલ્લા કેટલાક દિવસોથી ડોક્ટરો હડતાળ (Doctors Protest ) પર ઉતર્યા હતા . આ મામલે સુપ્રિમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, જે ડોક્ટરો હડતાળ પર છે તેમણે સમજવું જોઈએ કે સમગ્ર દેશની આરોગ્ય […]

Image

Kolkata Doctor Case : સૌરવ ગાંગુલી તેની પત્ની કોલકાતાના રસ્તા પર ઉતરશે, રેપ-મર્ડર કેસમાં કરશે ન્યાયની માંગ

Kolkata Doctor Case :કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પણ આ મામલે સુનાવણી કરી હતી. હવે આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ આ ઘટના સામે મોટું પગલું ભર્યું છે. સૌરવ […]

Image

West Bengal: મહિલા ડોક્ટરની સાથે દુષ્કર્મ બાદ હત્યા, નગ્ન હાલતમાં લોહીથી લથપથ મળ્યો મૃતદેહ

West Bengal Lady Doctor Rape Murder: પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં તેની સાથે ક્રૂરતાની હદ પણ વટાવી દેવામાં આવી હતી. તેનો મૃતદેહ નગ્ન અવસ્થામાં, કપડાં વગર, લોહીથી લથપથ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મૃતકના શરીર પર […]

Trending Video