RAPE PUNISHMENT : મહિલાઓ સામેના જાતીય ગુનાઓની વધતી જતી સંખ્યા, ખાસ કરીને ભારત(INDIA)માં બળાત્કાર(RAPE) એ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં, બળાત્કારના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે, અને આ ગુનાઓમાં સામેલ ગુનેગારોને સજા(PUNISHMENT) કરવાની પ્રક્રિયામાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં બળાત્કારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ […]