kolkata doctor protest

Image

Kolkata Death Case : કોલકાતાની ઘટનામાં CBIના પોલીસ પર સનસનાટીભર્યા આક્ષેપો, પોલીસ સ્ટેશનમાં ખોટા રેકર્ડ બનાવાયા કે બદલાયા !

Kolkata Death Case : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર રેપ-મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં આ મામલાને લગતા ઘણા ખોટા રેકોર્ડ બનાવવામાં આવ્યા અને બદલવામાં આવ્યા. તાલા પોલીસ સ્ટેશનના પ્રભારી અભિજીત મંડલ અને પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ દરમિયાન આ […]

Image

‘આંદોલનકારીઓ પર હુમલાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે ‘TMC નેતા કુણાલ ઘોષનો ચોંકાવનારો દાવો , પોલીસે જાહેર કરી માર્ગદર્શિકા

Kolkata Doctor Rape-Murder Case : પશ્ચિમ બંગાળમાં કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ( RG Kar Medical College-Hospital) તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ત્યારે આ બધાની વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા કુણાલ ઘોષે (Kunal Ghosh) દાવો કર્યો કે વિરોધ પક્ષો મુખ્યમંત્રી […]

Image

Kolkata Doctor Death : સુપ્રીમ કોર્ટના અલ્ટીમેટમ છતાં આરજી કર હોસ્પિટલના ડોક્ટર અડગ, કામ પર નથી ફર્યા પાછા

Kolkata Doctor Death : આંદોલનકારી જુનિયર ડોકટરોએ સાંજે 5 વાગ્યા સુધીમાં ફરજ પર પાછા ફરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અનાદર કર્યો હતો. જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ડોક્ટરો કામ પર પાછા નહીં ફરે. લાલબજારમાં કોલકાતા પોલીસ હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શનના એક અઠવાડિયા પછી, સેંકડો જુનિયર ડોકટરોએ આજે ​​આરોગ્ય ભવન તરફ કૂચ કરી અને […]

Image

Kolkata Doctor Death : કોલકાતામાં ડોક્ટરના મોત મામલે સંદીપ ઘોષે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, HC પર ઉઠ્યા પ્રશ્નો

Kolkata Doctor Death : એક તરફ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ મમતા સરકારે દુષ્કર્મીઓને સજા આપવા માટે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે. કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનો આરોપ છે. સંદીપ ઘોષની લાંબી પૂછપરછ બાદ CBIએ […]

Image

Kolkata Doctor Death : કોલકાતાની ઘટનામાં મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ, જુઓ તે રાતની CCTVમાંથી લીધેલી આ તસવીર

Kolkata Doctor Death : કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને હત્યાને લઈને દેશભરમાં આક્રોશનું વાતાવરણ છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. જે સીસીટીવી ફૂટેજના આધારે આ કેસના મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી તેની તસવીર હવે સામે આવી છે. વાસ્તવમાં, સંજય રોયની જે તસવીર અમારી પાસે છે તે સીસીટીવીની […]

Image

Kolkata Doctor Death : કોલકાતાની ઘટનાના આરોપી સંજય રોય વિકૃત માનસિકતાવાળો, મનોવિશ્લેષણ પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો

Kolkata Doctor Death : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ કેસમાં સીબીઆઈએ આરોપી સંજય રોયનું મનોવિશ્લેષણ કર્યું હતું, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. તે પ્રકાશમાં આવ્યું છે કે આરોપી સંજય જાતીય રીતે વિકૃત માનસિકતા ધરાવે છે અને પ્રાણી જેવી વૃત્તિ ધરાવે […]

Image

કોલકત્તા કાંડને લઈને IMAની આજે 24 કલાકની હડતાળ , દેશમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ રહેશે બંધ

Kolkata Doctor Case :  કોલકત્તાની (Kolkata) મહિલા ડોક્ટર રેપ અને મર્ડરની ઘટનાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ શનિવારે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકની હડતાળની (Strike) જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન દર્દીઓના ઓપીડી અને ઓપરેશન નહીં થાય. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કોલકત્તા કાંડને લઈને IMAની આજે 24 કલાકની હડતાળ IMAએ […]

Image

Kolkata Doctor Rape Case: કોલકત્તા કાંડ મામલે હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરુ કરી પદયાત્રા

Kolkata Doctor Rape Case: કોલકત્તામાં (Kolkata) એક મહિલા ડોક્ટર (Doctor) સાથે કરવામાં આવેલી નિર્દયતાથી ડોક્ટરોમાં રોષ ફાટી નીકળ્યો છે. દિલ્હીથી લઈને પશ્ચિમ બંગાળ (West Bengal) સુધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે વિરોધ માર્ચ શરૂ કરી છે. ટ્રેઇની […]

Image

Kolkata Doctor’s Protest : 6 કલાકમાં FIR નોંધવી જોઈએ’ કોલકત્તામાં વિરોધ કરી રહેલા ડોકટરો પર હુમલાની ઘટના મામલે કેન્દ્ર સરકારનો મોટો આદેશ

Kolkata Protest: કોલકત્તામાંસ (Kolkata) મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના (rape murder case) વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે (Central governmen) ડોક્ટરો વિરુદ્ધ હિંસા અંગે નવી સૂચના જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) તમામ તબીબી સંસ્થાઓને કહ્યું છે કે ડૉક્ટરો પર હુમલાના કિસ્સામાં, 6 કલાકની અંદર FIR દાખલ કરવાની રહેશે અને જવાબદારી તે […]

Image

Kolkata Doctors Protest : કોલકાતાની હોસ્પિટલમાં અડધી રાત્રે ફાટી નીકળી હિંસા, ન્યાયની માંગણી કરતી ભીડની ધીરજનો આવ્યો અંત

Kolkata Doctors Protest : કોલકાતાની હોસ્પિટલમાં ડોક્ટર સાથે થયેલ રેપની ઘટનાના આટલા સમયના ગુસ્સા, પ્રદર્શનો અને ધીરજ અંતે બુધવારે રાત્રે ત્યારે તૂટી ગઈ જ્યારે કોલકાતાની આરજી કાર હોસ્પિટલ પહોંચેલી હજારોની ભીડ કાબૂ બહાર ગઈ. ‘ન્યાય’ની માંગણી કરતી ભીડ અચાનક ‘હિંસક’ બની ગઈ અને પોલીસ બેરિકેડ તોડી અંદર ઘૂસી ગઈ. તેમના હાથમાં ન્યાયની માંગણી કરતા પ્લેકાર્ડ […]

Trending Video