Kolkata Rape-Murder Case: કોલકત્તા રેપ-મર્ડર કેસમાં CBI બાદ હવે EDએ એન્ટ્રી કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં (RG Kar Medical College) પણ ભ્રષ્ટાચારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLA હેઠળ કેસ નોંધ્યો છે.ત્યારે આ ભ્રષ્ટાચારના કેસમાં EDના દરોડા ચાલુ છે. આ મામલામાં ED અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. કોલકાતામાં […]