Kolkata: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે કોલકાતા હાઈકોર્ટને માહિતી આપી હતી કે કોલકાતાની આર.જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મહિલા જુનિયર ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર થયો નથી. જસ્ટિસ તીર્થંકર ઘોષની સિંગલ બેંચ ગયા વર્ષે ઓગસ્ટમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી રહી છે. અગાઉ, 24 માર્ચે તેમની બેંચમાં […]