Kolakata

Image

Kolkata case: હવે આરોપી સંજય રોયનો નાર્કો ટેસ્ટ કરશે CBI, કોર્ટે આપી મંજૂરી

Kolkata Case: કોલકાતામાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને સંજય રોયના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે. આજે જ સીબીઆઈએ રોયનો નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી. આ ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈ સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરી ચૂકી છે. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં 8મી ઓગસ્ટની રાત્રે […]

Trending Video