Vadodara: ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરતા લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ માજી રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ વાંધો ઉઠાવ્યો હતો ત્યારે આજે સાવલીના MLA કેતન ઈનામદારે પણ રાજીનામુ આપી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુંમ હતું કે, ભાજપ […]