Wayanad Landslide : 1 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં લિંચોલી, ભીમ્બલી અને ચિરવાસામાં ભૂસ્ખલન થયું હતું. વાદળ ફાટવાને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ જતાં ભક્તો અટવાઈ પડ્યા હતા. છેલ્લા 4 દિવસમાં રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ 10 હજાર લોકો ફસાયા છે, તેમને બચાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ખરાબ હવામાન રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણો ઉભી કરી રહ્યું […]