kerala: landslide in wayanad

Image

Wayanad Landslide : વાયનાડમાં અત્યાર સુધીમાં 308 મૃતદેહો, હિમાચલ-કેદારનાથમાં પણ કપરી પરિસ્થિતિ

Wayanad Landslide : 1 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં લિંચોલી, ભીમ્બલી અને ચિરવાસામાં ભૂસ્ખલન થયું હતું. વાદળ ફાટવાને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ જતાં ભક્તો અટવાઈ પડ્યા હતા. છેલ્લા 4 દિવસમાં રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ 10 હજાર લોકો ફસાયા છે, તેમને બચાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ખરાબ હવામાન રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણો ઉભી કરી રહ્યું […]

Image

વાયનાડ ભૂસ્ખલન પીડિતોને મળવા આવેલા Rahul Gandhi પર યુવક કેમ થયો ગુસ્સે ?

Rahul Gandhi  : કેરળના (kerla) વાયનાડમાં (Waynad) વરસાદને  (Rain) કારણે ભૂસ્ખલનની ( landslide) ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. તેમણે અહીં પીડિતો સાથે વાત કરી. આ […]

Image

રામ રાખે તેને કોણ ચાખે! વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનાના 5 દિવસ પછી 4 બાળકોનો ચમત્કારિક બચાવ

Wayanad Landslide: કેરળના (kerla) વાયનાડ માં  (Wayanad) સતત ભારે વરસાદને (heavy rain) કારણે 29મીએ ત્યાંના 3 ગામોમાં ભયંકર ભૂસ્ખલન (Landslide) થયું હતું. વહેલી સવારે થયેલા ભૂસ્ખલનની જાણ થાય તે પહેલા જ પોતાના ઘરોમાં સૂઈ રહેલા લોકો જમીનમાં દટાઈ ગયા હતા. વાયનાડમાં વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો […]

Image

Wayanad Landslide : વાયનાડમાં 100થી વધુ ઘર બનાવશે કોંગ્રેસ, રાહુલ ગાંધીએ કરી જાહેરાત

Wayanad Landslide : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન (Wayanad Landslide)ને ભયાનક દુર્ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે રાજ્યએ ક્યારેય એક વિસ્તારમાં આટલી મોટી ઘટના જોઈ નથી. તેમણે માંગ કરી હતી કે આ ઘટનાને અલગ રીતે ઉકેલવામાં આવે. કોંગ્રેસના સાંસદે કહ્યું કે તેઓ આ મામલો દિલ્હીમાં અને કેરળના મુખ્યમંત્રી […]

Image

એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ ન કર્યું : Amit Shah

Amit Shah on Wayanad landslide : વાયનાડ ભૂસ્ખલન (Wayanad landslide ) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ હજુ પણ રેસ્ક્યું ઓપરેશન યથાવત છે.  ત્યારે આ મામલો આજે સસંદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સંસદમાં દાવો કર્યો હતો કે કેરળ સરકારને 23 જુલાઈએ સંભવિત ભૂસ્ખલન વિશે પહેલેથી […]

Image

Wayanad Landslide: ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 143 પર પહોંચ્યો, રેસ્ક્યું ઓપરેશન હજુ પણ યથાવત

Wayanad Landslide:  કેરળના (kerala) વાયનાડ જિલ્લામાં (Wayanad) મેપ્પડી નજીકના વિવિધ પર્વતીય વિસ્તારોમાં મંગળવારે ભૂસ્ખલનથી (Landslide) ભારે તબાહી સર્જાઈ છે. વાયનાડમાં આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે, જ્યારે 128 લોકો ઘાયલ છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવમાં લાગેલી છે. વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવ્યો વાયનાડ ભૂસ્ખલનથી 143 લોકો માર્યા ગયા […]

Image

Wayanad Landslide : વાયનાડમાં મૃત્યુઆંક વધ્યો, ભૂસ્ખલનથી 63ના મોત, નૌકાદળ અને સેનાના જવાનો બચાવકાર્ય ચાલુ

Wayanad Landslide : કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન (Wayanad Landslide) થયું છે. જેમાં 116થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્ય માટે સેનાની સાથે […]

Trending Video