kejriwal pa assaults swati maliwal

Image

હરિયાણામાં AAPની ખરાબ સ્થિતિ પર સ્વાતિ માલિવાલના પ્રહારો- “હજુ પણ સમય છે, નાટક બંધ કરીને જનતા માટે કામ કરો.”

Haryana Assembly Election Result 2024: 90 સભ્યોની હરિયાણા વિધાનસભા (Haryana Assembly) માટે મંગળવારે મત ગણતરી શરુ થઈ છે જેમાં ભાજપે (BJP) કોંગ્રેસને (Congress) પાછળ છોડી દીધી છે. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) આમ આદમી પાર્ટી (AAP) પર પરોક્ષ રીતે પ્રહારો કર્યા છે અને તેના પર ઈન્ડિયા ગઠબંધન સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો […]

Image

આતિશીની સીએમ તરીકે પસંદગી થતા ભડકી સ્વાતિ માલીવાલ, કહ્યું- આતંકવાદી અફઝલને બચાવનારની પુત્રીને બનાવી દીધા મુખ્યમંત્રી

Swati Maliwal Attacks Atishi: દિલ્હીના નવા સીએમ (Delhi new CM )  બનવા જઈ રહેલી આતિશીને (Atishi) તેમની જ પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) દ્વારા નિશાન બનાવવામાં આવી છે. સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું છે.દિલ્હીના નવા સીએમ બનવા જઈ રહેલા આતિશી પર નિશાન સાધતા રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે, આતંકવાદી […]

Image

સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારને સુપ્રિમ કોર્ટે આપ્યા જામીન, 100 દિવસના જેલવાસ બાદ જામીન થયા મંજૂર

Swati Maliwal Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) પીએ બિભવ કુમારને (Vibhav Kumar) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં સુપ્રીમ કોર્ટે બિભવ કુમારને જામીન આપી દીધા છે. બિભવ કુમાર લગભગ 100 દિવસ જેલમાં હતા. દિલ્હી પોલીસ વતી રાજુએ કહ્યું કે કોર્ટે ઘટના પર ધ્યાન આપવું જોઈએ. સીએમના […]

Image

Swati Maliwal Assault Case: તીસ હજારી કોર્ટે બિભવ કુમારની ન્યાયિક કસ્ટડી વધારી

Swati Maliwal Assault Case: સીએમ અરવિંદ કેજરીવાલના (Arvind kejariwal) પૂર્વ અંગત સચિવ વિભવ કુમારને (Bibhav Kumar) રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે કથિત હુમલાના કેસમાં કોઈ રાહત મળતી હોય તેવું લાગતું નથી. 24 ઓગસ્ટ શનિવારના રોજ તીસ હજારી કોર્ટમાં (Tis Hazari Court) કેસની સુનાવણી કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે બિભવની ન્યાયિક કસ્ટડી 13 સપ્ટેમ્બર […]

Image

Swati Maliwal Case : સ્વાતિ માલીવાલ કેસમાં બિભવ કુમાર પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ‘આવા ગુંડાને મુખ્યમંત્રી આવાસમાં કોણ રાખે છે ?’

Swati Maliwal Case : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમાર (Vibhav Kumar) દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બિભવ પર આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal Case) પર હુમલો કરવાનો આરોપ છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બિભવને […]

Image

Swati Maliwal Case: દિલ્હી હાઈકોર્ટે વિભવ કુમારની જામીન અરજી ફગાવી, કોર્ટે કહ્યું કે વિભવ કુમાર ભલે કેજરીવાલના અંગત સચિવ હોય પરંતુ….

Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ (Swati Maliwal ) મારપીટ કેસમાં અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) પીએ બિભવ કુમારને (Vibhav Kumar) મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે બિભવનો પ્રભાવ ઘણો મોટો છે અને તે પ્રભાવશાળી વ્યક્તિ છે. દિલ્હીના મુખ્યમંત્રીના નજીકના સાથી અને પીએ બિભવે […]

Trending Video