PM Modi Katra Rally: જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) 25 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કટરામાં રેલીમાં તેમના સંબોધનની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાહુલ ગાંધી (Rahul gandhi) પર નિશાન સાધ્યું હતુ અને રાહુલ ગાંધીને કોંગ્રેસના વાયરસ ગણાવ્યા હતા. તેમણે કહ્યું, “કોંગ્રેસ પાર્ટીના વાયરસે […]