Rajiv Gandhi Jayanti: આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની (Rajiv Gandhi ) 80 મી જન્મજયંતિ છે.ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમના દિવંગત પિતા રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ (Veer Bhumi) પર તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી આજે સવારથી દિલ્હીમાં (Rain) વરસાદના […]