Junagadh Raju Solanki

Image

Junagadh Raju Solanki : ગણેશ ગોંડલ કેસના પીડિત દલિત યુવક સામે ગુનો દાખલ, સંજય સોલંકી અને રાજુ સોલંકી સહીત 3ની અટકાયત

Junagadh Raju Solanki : ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ કેસમાંનો એક ગણેશ ગોંડલનો જૂનાગઢના દલિત સમાજના યુવકને માર મારવાનો કેસ. જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને માર મારવાના કેસમાં અત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અત્યારે જેલમાં બંધ છે. હવે આ જ સંજય સોલંકી અને તેના પિતા અને દલિત આગેવાન રાજુ સોલંકી (Junagadh Raju […]

Trending Video