Junagadh : રાજ્યમાં ચોમાસાએ (Monsoon)સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) વિવિધ વિસ્તારોમાં વરસાદે (rain)ભારે તારાજી સર્જી છે. જેમાં જુનાગઢમાં (Junagadh)તો વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માણાવદર (manavadar)તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માણાવદર બેટમાં ફેરવાયું છે. ત્યારે આ આકાશી આફતના ડ્રોન વીડિયો સામે આવ્યો […]