Anil Ambani: અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. ED ની તેમના પર પકડ વધુ કડક બની રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પહેલા દિલ્હી અને મુંબઈમાં તેમના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. હવે તેમને 17000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને 17000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં […]