IPS officer Rajkumar Pandian and MLA Jignesh Mevani Controversy : તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાની અને આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે બબાલ થઈ હતી. દલિતોના પ્રશ્નોના મુદ્દે રજુઆત કરવા ગયેલા જીગ્નેશ મેવાની અને રાજકુમાર પાંડિયન વચ્ચે બબાલ થઈ હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો હતો કે, રાજકુમાર પાંડિયને તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે અને પ્રોટોકોલનું ઉલ્લંઘન […]