jharkhand jamtrara train accident live

Image

Jharkhand Train Accident: ઝારખંડમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા

Jharkhand Train Accident: દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન દુર્ઘટનાઓ (Train Accident) સામે આવી રહી છે ત્યારે આજે ઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ઝારખંડના બોકારોમાં તુપકાડીહથી પસાર થતી એક માલગાડી બે ભાગમાં વહેંચાઈ જતાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના બોકારોના તુપકાદિહ […]

Trending Video