jayesh radadia

Image

જયેશ રાદડીયાના સમર્થનમાં આવ્યા પાટીદાર અગ્રણીઓ, ટપોરી ગેંગ મામલે કર્યા મોટા ખુલાસા

Jayesh Radadiya: રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણા (Jamkandorana) ખાતે ભાજપના (BJP) યુવા નેતા જયેશ રાદડિયા (Jayesh Radadiya) દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની (Vitthal Radadiya)  પૃણ્ય સ્મૃતિમાં ‘પ્રેમનું પાનેતર’ નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ શાહી સમુહલગ્નોત્સવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, […]

Image

Rajkot: જામકંડોરણામાં સમૂહ લગ્નમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલ્લો પડકાર કહ્યું- મારી ઓપન ચેલેન્જ છે,ત્રેવડ હોય તો રાજનીતિમાં આવો

Rajkot: રાજકોટમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના (Jayesh Radadiya) યજમાન પદે જામકંડોરણામાં ‘પ્રેમનું પાનેતર’ નામે લેઉવા પટેલ સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ ભવ્ય સમારોહમાં જયેશ રાદડિયા દ્વારા 511 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યુ હતુ. આ શાહી સમુહલગ્નોત્સવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સહિતનાં અનેક રાજકીય આગેવાનોએ […]

Image

Jayesh Radadiya : જામકંડોરણાના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા સાથે ખાસ વાતચીત, વિઠ્ઠલ રાદડીયાના વારસાને કેવી રીતે લઇ ગયા આગળ ?

Jayesh Radadiya : સૌરાષ્ટ્રના પીઢ નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાના પનોતા પુત્ર જયેશ રાદડિયાનું નામ આજે સૌરાષ્ટ્રમાં કોઈથી અજાણ નથી. જેવા સામાજિક કર્યો પિતાએ કર્યા તેને આગળ ધપાવવાનું કામ અત્યારે જયેશ રાદડિયા કરે છે. અને કહેવાય કે ક્યાંક પિતા કરતા પણ પુત્ર સવાયો નીકળ્યો તે કહેવત પણ કંઈ ખોટી નહિ પડે. કારણ કે જયેશ રાદડિયા આજે રાજકીય […]

Image

હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો, હિસાબ કરવા મારે મેદાને ન ઉતરવું પડે : જયેશ રાદડિયા

Jayesh Radadiya: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરના (Jetpur) ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા (Jayesh Radadiya) ફરી એક વાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. જાહેર કાર્યક્રમમાં જયેશ રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. ગઈ કાલે ફરી એક વાર તેમને જાહેરમંચ પરથી વિરોધીઓને ચીમકી આપી છે. જયેશ રાદડિયાએ જાહેરમંચ પરથી વિરોધીઓને આપી ચેતવણી! મળતી […]

Image

Rajkot અને Morbi ના ખેડૂતો માટે મોટા સમાચાર, Jayesh Radadiya ની ખેડૂતોને ભેટ!

Jayesh Radadiya: રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રના (Saurashtra) સહકારી ક્ષેત્રમાં (cooperative sector) રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે જયેશ રાદડિયાના (Jayesh Radadiya) પિતા વિઠ્ઠલ રાદડિયા (Vitthal Raddia) સહકારી ક્ષેત્રમાં જે ક્રાંતિ લાવ્યા તેના કારણે આજે જયેશ રાદડિયાની પણ ખુબ લોકપ્રિતા છે. ત્યારે હવે ખેડુતોની હરહંમેશ ચિંતા કરનાર વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલીને જયેશ રાદડિયાએ પણ વિઠ્ઠલ રાદડિયાની જેમ […]

Image

જયેશ રાદડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, સરકાર પાસે કરી આ મોટી માંગ

Jayesh Raddia wrote a letter to CM Bhupendra Patel : ગુજરાતમાં પાછોતરા વરસાદે (Gujarat Rain) ભારે તારાજી સર્જી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.પાછોતરા વરસાદને કારણે લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને તો લમણે હાથ મૂકીને રોવાનો વારો જ આવ્યો છે આપણે ઘણા એવા એહેવાલ જોયા જેમાં ખેડૂતો […]

Image

જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન કરાવવા દિલીપ સંઘાણી આવ્યા આગળ, શું સંઘાણી થશે સફળ ?

Jayesh Raddia VS Naresh Patel: સૌરાષ્ટ્રમાં (Saurashtra) લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે શીતયુદ્ધ વકર્યું છે. જયેશ રાદડિયા (Jayesh Raddia) અને નરેશ પટેલ (Naresh Patel) વચ્ચેના શીતયુદ્ધની આગ સમાજને દઝાડી રહી છે. કેમ કે બંન્ને નેતાઓનું સમાજમાં આગવું સ્થાન છે. ત્યારે હવે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચેના કોલ્ડવોરને શાંત પડવા સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ […]

Image

Jayesh Radadia : રાજકોટ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા સામેની અરજી પછી ખેંચાઈ, હરીફ જૂથે સહકારી બેન્કને લઈને કરી હતી અરજી

Jayesh Radadia : રાજકોટ સહકારી ક્ષેત્રને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક સામે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પાછી ખેચી લેવામાં આવી છે. જયેશ રાદડિયાના હરીફ જુથ દ્રારા જિલ્લા બેંકમાં ગેરરિતીને લઇને અરજી કરવામાં આવી હતી. જો કે હવે હરીફ જુથ દ્રારા આ અરજી પાછી ખેંચાતા સહકારી જુથનું રાજકારણ ગરમાયું છે. આ અરજી […]

Image

સમાજના અમુક કહેવાતા લોકો પગ ખેંચવાનું બંધ કરે, માયકાંગલાંની જરૂર નથી’:Jayesh Radadiya

Naresh Patel VS Jayesh Radadiya: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel) વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહ્યુ છે અને ઈક્કોની ચૂંટણી બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હજુ પણ નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે કોલ્ડવોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. આજે ફરી એક વાર જયેશ રાદડીયાએ નરેશ પટેલનું […]

Image

Patidar Samaj : ગુજરાતમાં બે લેઉવા પાટીદાર આગેવાનો વચ્ચે કોલ્ડવોર, તેમની આંતરિક લડાઈની સમાજ પર શું થશે અસર ?

Patidar Samaj : ગુજરાતમાં સૌરાષ્ટ્ર એ પાટીદારોનો ગઢ ગણાય છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ અને કડવા પટેલ વચ્ચે જંગ ચાલતો રહે છે. પરંતુ હવે તો લેઉવા પાટીદારના જ બે અગ્રણીઓનો જંગ સામે આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બે લેઉઆ પટેલ આગેવાનો વચ્ચેનો જંગ વધારે પ્રબળ બન્યો છે. સૌરાષ્ટ્રના બે લેઉઆ પટેલ આગેવાન જયેશ રાદડિયા અને […]

Trending Video