jasmin wali

Image

ખરેખર જાસ્મિન અને Hardik Pandya વચ્ચે રંધાઈ ખીચડી! એક તસવીરથી થયો ખુલાસો

Hardik Pandya: હાર્દિક પંડ્યાના ચાહકો જાસ્મિન વાલિયા સાથેની તેની ડેટિંગ અફવાઓ વિશે સત્ય જાણવા ઉત્સુક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં લોકો જાસ્મિનની તસવીરમાં હાર્દિક પંડ્યાનો હાથ જોઈ શકે છે. અત્યાર સુધી આ બંને લોકોની તસવીરોમાં એક જ લોકેશન જોઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે લેટેસ્ટ તસવીર […]

Trending Video