Jasdan News

Image

Jasdan માં કોળી સમાજના વ્યક્તિની હત્યાથી ચકચાર, મંત્રી કુંવરજી બાવળીયા પીડિત પરિવારને મળવા પહોંચ્યા

Jasdan : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ સતત ચર્ચાનો વિષય રહ્યો છે. પહેલા બગદાણામાં થયેલ કોળી યુવક પર હુમલા મામલે કોળી સમાજ એક થયો હતો. અને તેના જ કારણે કોળી સમાજ હાલ સતત ચર્ચામાં છે. ત્યારે આજે વધુ એક વખત કોળી સમાજ ચર્ચામાં આવ્યો છે. જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સામાન્ય બાબતે થયેલી તકરારના કારણે […]

Image

Jasdan Koli Samaj : બગદાણા બાદ હવે જસદણમાં મોટી બબાલ, કોળી સમાજના વ્યક્તિની કરપીણ હત્યાથી વધ્યો રોષ, કુંવરજી બાવળીયા પણ પહોંચ્યા

Jasdan Koli Samaj : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ સતત ચર્ચાનો વિષય રહ્યો છે. પહેલા બગદાણામાં થયેલ કોળી યુવક પર હુમલા મામલે કોળી સમાજ એક થયો હતો. અને તેના જ કારણે કોળી સમાજ હાલ સતત ચર્ચામાં છે. ત્યારે આજે વધુ એક વખત કોળી સમાજ ચર્ચામાં આવ્યો છે. જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સામાન્ય બાબતે થયેલી […]

Image

Jasdan દુષ્કર્મના આરોપીને પોલીસના ફાયરિંગ બાદ થયું ભાન, માફી માંગીને કહ્યું, “હવે ક્યારેય ગુજરાત આવીશ નહિ કે ગુજરાત તરફ જોઇશ નહિ”

Jasdan : રાજકોટના આટકોટ નજીક કાનપર ગામમાં અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બાળકીએ તેનો વિરોધ કર્યો ત્યારે તેના ગુપ્તાંગમાં રોડ નાખી દીધી હતી. જેના કારણે બાળકીની હાલત ખુબ જ ગંભીર હતી. આરોપી પોતે 3 સંતાનોનો […]

Image

AAP Gujarat : 6 વર્ષની દીકરી પર દુષ્કર્મના પ્રયાસને મામલે બ્રિજરાજ સોલંકીના આવ્યા મેદાને, સરકાર પર અને મહિલા મંત્રી રીવાબા જાડેજા પર કર્યા પ્રહાર

AAP Gujarat : જસદણનાં વિંછીયાના આટકોટમાં 6 વર્ષની નાનકડી બાળકી પર થયેલી અઘટિત ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ આ પીડિત દિકરીને ન્યાય આપવા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે જસદણનાં વિંછીયામાં છ વર્ષની માસુમ દિકરી […]

Image

Jasdan : 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનારની ધરપકડ, ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી… રાજકોટમાં નિર્ભયા જેવી ક્રૂરતા

Jasdan : ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, એક માસૂમ 6 વર્ષની બાળકી સાથે ક્રૂરતાની બધી હદો પાર કરવામાં આવી હતી. આરોપીએ માત્ર બાળકી પર બળાત્કાર કરવાનો પ્રયાસ જ નહીં પરંતુ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ ઘુસાડી દીધો હતો. આ કેસ દિલ્હીના નિર્ભયા કેસ સાથે આશ્ચર્યજનક […]

Image

Jasdan માં વિજેતા સભ્યોના સન્માન કાર્યક્રમ પહેલા ડખા, પાટીદાર અગ્રણીએ કાર્યક્રમમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી, કર્યો મોટો ઘટસ્ફોટ

Jasdan Municipality : રાજ્યમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોટાભાગની નગર પાલિકામાં ભાજપનો (BJP) ભગવો લહેરાયો છે. પરંતુ કેટલીક નગર પાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી મળી શકી નથી. તેવી જ એક નગરપાલિકા છે જસદણ. જસદણ નગરપાલિકામાં (Jasdan Municipality) ભાજપને 28માંથી 22 બેઠક મળી હતી. ત્યારે હવે જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા પાટીદાર સભ્યો માટે […]

Image

BJP Gujarat : રાજકોટમાં મયંક નાયકની હાજરીમાં મહિલા નેતાનું અપમાન, સૌરાષ્ટ્રના આ નેતાના આટલા કાંડ છતાં હાઇકમાન્ડને કોઈ અસર કેમ નહિ ?

BJP Gujarat : ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. ભાજપ હંમેશા મહિલા સશક્તિકરણની વાતો કરતી રહે છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જ રોજ એક નવા ડખા સામે આવતા રહે છે. હવે આ જ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે પ્રમુખોની વરણીને લઈને વરિષ્ઠ નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં પહોંચ્યા હતા. હવે આ જ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના એક […]

Image

Koli Samaj : વીંછિયાના ઘનશ્યામ રાજપરા મામલે પથ્થરમારા કેસમાં મળ્યા જામીન, કોળી સમાજ પ્રમુખે આગળની રણનીતિને લઈને શું કહ્યું ?

Koli Samaj : 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરા નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઘનશ્યામે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી, જેના કારણે સાત આરોપીઓએ તેની હત્યા કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના બાદ કોળી સમાજના લોકો વિછીયા પોલીસ […]

Image

Kunvarji Bavaliya : વિંછીયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે હવે ગુજરાત બંધનું એલાન, મંત્રી કુંવરજી બાવળિયાએ આ મામલે શું કહ્યું સાંભળો ?

Kunvarji Bavaliya : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઘણા કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો ખુબ ચર્ચામાં છે. હવે આ મામલે કોળી સમાજ મેદાને છે. અને કોળી સમાજના લોકોએ ગુજરાતબંઘનું એલાન આપ્યું છે. હવે આ મામલે ક્યાંક કોળી સમાજના લોકોને કોઈ ઉશ્કેરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આ સમગ્ર મામલાનું રાજકીય લાભ કોઈ ઉઠાવવા […]

Image

Gopal Italia : રાજકોટના વિંછીયાની પથ્થરમારાની ઘટનામાં પોલીસની દાદાગીરી, ગોપાલ ઇટાલિયાએ કરી મામલતદારને રજૂઆત

Gopal Italia : રાજકોટના વિંછીયાના થોરિયાળી ગામમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આ ઘટનાથી વીંછીયાના કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા યુવકની હત્યાનો મામલો ગરમાયો છે. આ ઘટના બની ત્યારે સમગ્ર કોળી સમાજે આ મામલે મેદાનમાં આવ્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની […]

Image

Jasdan Kanya Chhatralay Case : આરોપી પરેશ રાદડીયાને જસદણ કોર્ટમાં રજુ કરાયો, કોર્ટે આટલા દિવસના રીમાન્ડ કર્યા મંજુર

Jasdan Kanya Chhatralay Case : જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં (D.B.Patel Girls Hostel) વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લગભગ 1 મહિનાથી વધુનો સમય વિતી ગયો છે. ત્યારે પોલીસ પકડથી દૂર પરેશ રાદડિયાની (Paresh Raddia) ગઈ કાલે ધરપકડ કરવામા આવી હતી. તેની ધરપકડ બાદ આજે તેને જસદણ કોર્ટમાં રુ […]

Image

Jasdan Kanya Chhatralay Case : જસદણ કન્યા છાત્રાલય કેસ મામલે મોટા સમાચાર, આરોપી પરેશ રાદડિયાની ધરપકડ

Jasdan Kanya Chhatralay Case : જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં (D.B.Patel Girls Hostel) વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લગભગ 1 મહિનાથી વધુનો સમય વિતી ગયો છે. ત્યારે પોલીસ પકડથી દૂર પરેશ રાદડિયાને (Paresh Raddia) હવે પકડી લેવામાં આવ્યો છે. જો કે, સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પરેશ રાદડિયા […]

Image

Jasdan Kanya Chhatralay Case : જસદણ કન્યા છાત્રાલય કેસમાં પીડિતાના પરિવારમાં રોષની લાગણી, મંત્રી કુંવરજી બાવળીયાને પાઠવ્યું આવેદનપત્ર

Jasdan Kanya Chhatralay Case : દેશમાં અત્યારે કોલકાતા દુષ્કર્મ કેસની ખુબ જ ચર્ચા છે. દરેક વ્યક્તિ તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે સતત 5 વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે આ કેસમાં FIR પણ વકીલના વચ્ચે આવ્યા બાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમા FIRમાં […]

Image

સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી એવી છે ભારતીય મહિલા મોરચા પાર્ટીની મહિલાઓ : નયનાબા જાડેજા

Jasdan Rape Case : દેશમાં એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ મહિલાઓ પર થતા અત્યાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં કોલકત્તામાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની (Kolkata Doctor Death Case) ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે આ ઘટના મામલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીથી (Rahul Gandhi) […]

Image

Jasdan Kanya Chhatralay Case માં આવતીકાલે HCમાં દાખલ થશે પીટીશન, પીડિતાના વકીલે કરી છે CBI તપાસની માંગ

Jasdan Kanya Chhatralay Case : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકોટના જસદણ દુષ્કર્મ કેસ (Jasdan Kanya Chhatralay Case) ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં જસદણ (Jasdan)ના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં એક વિદ્યાર્થીની સાથે સતત પાંચ વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હતું. પરંતુ આ છોકરીએ જયારે છાત્રાલય છોડી દીધા પછી પણ તેની સાથે દુષ્કર્મ અને તેને હેરાન કરવાની ઘટના […]

Image

Jasdan Rape Case : જસદણ દુષ્કર્મ કેસ મામલે જેની ઠુંમરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

Jasdan Rape Case : જસદણમાં કન્યા છાત્રાલયમાં (Jasdan Girls Hostel) વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં (Gujarat) પડ્યા છે. આ ઘટનામાં ટ્રસ્ટી અરજણ રામાણી (Arjan Ramani), પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી (Madhu Tadhani), અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા (Paresh Radadia) સામે ફરિયાદ નોંધાવવામા આવી […]

Image

Jasdan Girls Hostel RapeCase : FIR તો ગમે તેની પર થાય પણ જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી… અલ્પેશ ઢોલરીયાનું મોટુ નિવેદન

Jasdan Girls Hostel RapeCase : જસદણના (Jasdan) આટકોટમાં (Atkot) કન્યા છાત્રાલયમાં (Girls Hostel) પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મામલે જસદણની કન્યા છાત્રાલય (Jasdan Kanya Chhatralay)ના ટ્રસ્ટી અને ભાજપ નેતાઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ રાજકારણ તેજ બન્યું છે. આ ઘટનાના તાર ભાજપ (BJP Gujarat) નેતા સુધી પહોંચતા હવે રાજકોટ […]

Image

Jasdan Rape Case : જસદણ કેસમાં આરોપી મધુ ટાઢાણીનો વીડિયો વાયરલ, ધરપકડ પહેલા વાયરલ કર્યો વીડિયો , જુઓ વીડિયો

Jasdan Rape Case : ગુજરાતમાં અત્યારે ભાજપ નેતાઓના ગુનાઓ સામે આવી રહ્યા છે. જસદણના આટકોટમાં આવેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીએ ભાજપ નેતાઓ સામે દુષ્કર્મ (Jasdan Rape Case)ના આરોપ લગાવ્યા છે. ત્યારે હવે આ કેસના મુખ્ય આરોપીમાંનો એક મધુ ટાઢાણી (Madhu Tadhani)ની ગઈકાલે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. તે પકડાય તો ગયો પરંતુ ધરપકડ પહેલા તેણે […]

Image

Jasdan Case : જસદણ કેસના મુખ્ય આરોપી મધુ ટાઢાણીની ધરપકડ, છ દિવસે પોલીસને આરોપીને પકડવામાં મળી સફળતા

Jasdan Case : આવતીકાલે જસદણ (Jasdan Case)માં આવતીકાલે ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની છાત્રાલય ખાતે પાટીદાર સમાજ (Patidar Samaj)ની એક મિટિંગ યોજાવાની છે. જે પહેલા અત્યારે જસદણ કેસના ફરાર આરોપી મધુ ટાઢાણી (Madhu Tadhani)ની તેના જસદણ ખાતે આવેલા ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાયાના છ દિવસ બાદ આ મધુ ટાઢાણીને પકડવામાં સફળતા મળી છે. […]

Image

Jasdan Rape Case : જસદણ દુષ્કર્મ કેસનું સત્ય શું ? ક્યા ભાજપ નેતાની આ મામલામાં છે સંડોવણી ?

Jasdan Rape Case : દેશમાં એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો અને બીજી તરફ દેશમાં દર મિનિટે વધતો દુષ્કર્મનો આંકડો….આપણા દેશની સાચી પરિસ્થિતિ આપણી સામે ઉભી કરે છે. ગઈકાલે રાજકોટના જસદણમાંથી એક દુષ્કર્મ (Jasdan Rape Case)ની ઘટના સામે આવી છે. આ ઘટનાના તાર ભાજપ (BJP Gujarat) નેતા સુધી કેવી રીતે પહોંચ્યા અને તેમાં તેનો કેટલો હાથ […]

Image

Rajkot:જસદણ દુષ્કર્મ કેસમાં પોલીસની તપાસ કઈ દિશામાં, શું પોલીસ ભાજપના નેતા સુધી પહોંચી શકશે?

Rajkot: ભારતીય જનતા પાર્ટીના (BJP) કહેવાતા સમાજસેવક નેતાઓ પોતાની સર્વેસર્વા માની બેઠા છે. વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાળા કારનામાઓ બહાર આવે છે. જે પાર્ટી શાસનમાં છે તેના જ નેતાઓ ભ્રષ્ટાચાર અને દુષ્કર્મ જેવા અપરાધો કરે છે. ગઈ કાલે રાજકોટના (Rajkot) જસદણ (Jasdan) તાલુકાના આટકોટ ખાતે ભાજપના કહેવાતા સમાજસેવક નેતાઓએ એક વિદ્યાર્થીની પર બળજબરી પૂર્વક […]

Image

Rajkot: નફ્ફાટાઈની હદ વટાવતા નરાધમો…ઢોર માર મારી પીંખી,શું વિદ્યાર્થીનીને મળશે ન્યાય?

Rajkot: રાજ્યમાં અવારનવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ખાતે એક વિદ્યાર્થીની પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આટકોટ ખાતે આવેલી માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીને કેટલાક એવા સમાજ સેવકો અને નેતાએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. મળતી માહિતી અનુસાર […]

Trending Video