Kadi Rock Fall : ગુજરાતમાં મકાનો ધસી પાડવા કે ક્રેન પાડવા જેવી ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે આજે કડીના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી.માં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભેખડ ધસી પડતા 9થી વધારે મજૂરો દટાઈ જવાની ઘટના સામે આવી છે. […]