Japan Typhoon

Image

Japan Typhoon: ખતરનાક શાનશાન વાવાઝોડાએ મચાવી તબાહી, 5ના મોત 100થી વધુ ઘાયલ

Japan Typhoon: ખતરનાક ટાયફૂન શાનશાને જાપાનમાં તબાહી મચાવી છે. ગુરુવારથી જાપાનના દક્ષિણી ક્ષેત્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર પ્રશાસને લોકોને ઉચ્ચ સ્થાનો પર જવાની અપીલ કરી છે. સ્થિતિ એવી છે કે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી ગયું […]

Trending Video