Gujarat Rain Alert : ગુજરાતમાં કેટલાક દિવસોથી હવામાન ચોખ્ખું રહ્યું હતું, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ લાવનારી ત્રણ સિસ્ટમ સક્રિય છેલ્લા ઘણા દિવસોથી વિશ્રામ કરી રહેલ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. […]