Janmashtami 2024

Image

Janmashtami 2024: જય કનૈયા લાલ કી… નાદથી ગૂંજી ઉઠ્યા મંદિરો, દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ

Janmashtami 2024: રાજ્યભરમાં આજે ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારે વરસાદની વચ્ચે પણ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તમામ મંદિર પરિસરમાં ભક્તો ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’, ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’ના નાદ લગાવી રહ્યા છે અને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે […]

Image

Janmashtami 2024: જન્માષ્ટમીએ કાન્હા માટે ઘરે જ બનાવો માખણ, આ સ્ટેપ કરો ફોલો

Janmashtami 2024: જન્માષ્ટમી (જનમાષ્ટમી 2024) નો તહેવાર કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. વિશેષ પૂજાની સાથે સાથે દહીં-હાંડી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. ઘરોથી લઈને મંદિરો સુધી, શ્રી કૃષ્ણના જન્મદિવસની ભવ્ય ઉજવણી થાય છે. આ વખતે સોમવારે 26 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે, જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ઘરની […]

Image

Janmashtami 2024 : વૃંદાવનથી લઈને ગુજરાત સુધી, જાણો દેશમાં ભગવાન કૃષ્ણના સૌથી ભવ્ય મંદિરો

Janmashtami 2024 : આજે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદો કૃષ્ણ અષ્ટમી તિથિએ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ તારીખે દર વર્ષે કન્હૈયાની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ શ્રી કૃષ્ણના મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોનો ધસારો જોવા મળે છે. દેશમાં […]

Trending Video