Kutch: ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આજે કચ્છ (Kutch) જિલ્લાની મુલાકાતે જશે આ દરમિયાન તેઓ કચ્છ વાસીઓને રૂ.117 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.28.46ના કુલ 6 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 89.21 કરોડના 9 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.117 કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને […]