Jamnagar : દુબઈમાં (Dubai) બુડો કાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું (Budo Kan Cup International Karate Championship) તા 28-04-2024 ના દિવસે આયોજન થયું હતું, જેમાં 20 થી પણ વધારે દેશોએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના (Jamnagar) જાણીતા લાયન્સ કરાટે ક્લબના (Lions Karate Club ) 8 ખેલાડીઓએ ભાગ લીધો હતો, અને ગોલ્ડ મેડલ મેળવી લાયન્સ કરાટે ક્લબ, […]