jamnagar rain

Image

Jamnagar: કાલાવડમા વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડુતોએ કર્યો વિરોધ, અધિકારીઓ લાજવાને બદલે ગાજ્યા,રોષે ભરાયેલા ખેડૂતોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

Jamnagar: એક તરફ સરકાર (government) ખેડૂતોને (farmers) 24 કલાક વીજળી (electricity) આપવાના વાયદા કરી રહી છે તો બીજી બાજુ કેટલાક ખેડૂતો પૂરતી વીજળી ન મળવાને કારણે ખેડતોને હાલાકી વેઠવી પડી રહી છે. વીજળી ન મળવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગરના કાલાવાડમાંથી […]

Image

Bhavnagar: તમિલનાડુના 29 યાત્રાળુઓ ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ, દેવદૂત બની પહોંચી NDRF

Bhavnagar: ગુજરાતમાં  વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો  છે. આ વરસાદને કારણે ગત રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભાવનગરના કોલીયાદ પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં29  મુસાફરો હતા જેમનો […]

Image

Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

Bharuch Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે […]

Image

Junagadh : આપ નેતાની ચેતવણી પર દોડી આવેલા ધારાસભ્ય અને અધિકારીઓને ખેડૂતોએ તતડાવ્યા

Junagadh : ગુજરાત સરકાર  (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. […]

Image

Vadodara: મુખ્યમંત્રીની મુલાકાત વખતે સબ સલામત અને ગુડ વર્ક બતાવતા તંત્રએ પહેલા જ આટલી કાળજી રાખી હોત તો લોકોના રોષનો સામનો ના કરવો પડ્યો હોત..!

CM Bhependra Patel in Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને (Heavy rain) કારણે હાહાકાર મચી ગયો છે. પૂરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનો સંઘર્ષ ચાલુ છે, ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ વડોદરાની (Vadodara) થઈ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ (Vishwamitri River) રૌદ્ર સ્વરૂપ દાખવતા નદીની આસપાસના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ સાથે શહેરના […]

Image

Jamnagar Flood : જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું, 10 હજાર ફૂડકીટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે

Jamnagar Flood : ગુજરાતમાં 4 દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર […]

Image

Jamnagar Flood : જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ દ્વારા મેળવ્યો પરિસ્થિતિનો તાગ

Jamnagar Flood : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર […]

Image

જામનગર પંથકમાં જળ પ્રલય ! અલગ અલગ જગ્યાએ ચાર વ્યક્તિના ડૂબી જવાના કારણે મોત

Jamnagar: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashra- kutchh) વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા , જામનગર (jamnagar), પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસરીયા છે. ત્યારે વરસાદે વિરામ લેતાં […]

Image

Gujarat Flood : ગુજરાતના ત્રણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે મુખ્યમંત્રી, અધિકારીઓ સાથે બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે

Gujarat Flood : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી […]

Image

Jamnagar Flood : સમગ્ર સૌરાષ્ટ્ર પર મેઘકહેર, જામનગર અને દ્વારકામાં પૂરની પરિસ્થિતિથી ચોતરફ વિનાશ વેરાયો, બચાવ કામગીરી સતત ચાલુ

Jamnagar Flood : ગુજરાતમાં ત્રણ દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. ગુજરાતમાં ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહિ હવે મેઘ કહેર વરસી રહી છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાત પર […]

Image

Jamnagar Flood : જામનગરમાં આકાશી આફતથી લોકો ત્રાહિમામ, જોડિયાના બાલંભા ગામે 83 લોકોનું રેસ્ક્યુ કરાયું

Jamnagar Flood : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. […]

Image

Vadodara: રોષે ભરાયેલી જનતાએ આપ્યો જાકારો ! અસરગ્રસ્ત વિસ્તારમાં દૂધ આપવા ગયેલા મેયર અને કોર્પોરેટરને સ્થાનિકોએ તગેડી મુક્યા

Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ વિનાશ વેર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી હાલ વડોદરાવાસીઓની હાલત કફોડી બની છે. […]

Image

હાલારને હલાવી દેતા મેઘરાજા … ! સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ, જામખંભાળિયામાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain : ગુજરાતમા (Gujarat) છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં પૂર (Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashra)  પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જામનગર (Jamnagar) શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં 15 […]

Image

Jamnagar Heavy Rainfall : જામનગરમાં વરસાદે કહેર વર્તાવ્યો, સોસાયટીઓમાં ભરાયા પાણી, તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની ખુલી પોલ,

Jamnagar Heavy Rainfall : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ બાદ ન માત્ર ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરોના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અને ઘરવખરી પલળી ગઈ છે. સાથે જ NDRF દ્વારા સતત […]

Image

Chhotaudepur : કુદરતી આફતે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી!છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન

Chhotaudepur :આખા ગુજરાતમાં ભારે વરસાદના (heavy Rain) કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ આ આફતે તંત્રને પોલ ખોલી નાખી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ભુવા પડવા , પુલ તુટવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે.જેથી તંત્રની […]

Image

Gujarat CM Meeting : ગુજરાતમાં મુશળધાર વરસાદથી એલર્ટ જાહેર, ગાંધીનગરમાં CM ભુપેન્દ્ર પટેલે બોલાવી આપાતકાલીન બેઠક

Gujarat CM Meeting : ગુજરાતમાં હાલ આકાશી આફત વરસી રહી છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો વધારે વરસાદના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં ભારે વરસાદના કારણે શિહોદ બ્રિજ બેસી ગયો, સુખી ડેમનું પાણી છોડતા બ્રિજનું ધોવાણ થયું

Chhota Udepur : ગુજરાતમાં હાલ ભારે વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. છોટા ઉદેપુરમાં સુખી ડેમનું પાણી છોડાતા શીહોદ બ્રિજના પાયા બેસી ગયા છે. નેશનલ હાઇવે 56 પરનું બ્રિજને મોટું નુકશાન થતા રસ્તો બંધ કરાયો છે. ગત વર્ષે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ વર્ષે બેસી જ ગયો. ફોર વ્હીલ , બાઇક સાથે નાના વાહનો ચાલતા હતા. બે […]

Image

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારો થયા પાણી પાણી

Ahmedabad : હવામાન વિભાગની આગાહી ( Meteorological Department forecast) મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં (Ahmedabad) સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ […]

Image

Vadodara ના ભાયલીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં મગરે આરામ ફરમાવ્યો, ભારે જહેમતે મહાકાય મગરનું કરાયું રેસ્ક્યું

Vadodara: વડોદરામાં (Vadodara) ખાસ કરીને ચોમાસાની (monsoon) રૂતુમાં મગર (crocodiles) રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈ કાલે ફરી એક વાર મહાકાય મગર શહેરના રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યો હતો. વડોદરાના ભાયલી (Bhayli) વરસાદી પાણીમાંથી આશરે આઠ થી દશ ફૂટનો મહાકાય મગર આરામ ફરમાવી રહ્યો હતો, આ જોતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. […]

Image

Vadodara : વડોદરામાં વરસાદને કારણે જીવન અસ્ત વ્યસ્ત બન્યું, બીજી તરફ ભાજપ નેતા ભરત ડાંગર મેઘમહેરનો આનંદ માણવામાં મસ્ત

Vadodara : ગુજરાતમાં હાલ ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતમા સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વડોદરામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યાં એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યાં બીજી તરફ ભાજપ નેતા વરસાદમાં પલળવાનો આનંદ માણી રહ્યા છે. ભાજપ (BJP […]

Image

Jamnagar Rain :ચાલુ વરસાદમાં રસ્તામાં સગર્ભા મહિલાની હાલત ગંભીર બનતા 108 ની ટીમે પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો

Jamnagar Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને (Saurashtra) ઘમરોળ્યું છે. ભારે વરસાદને ( heavy rains) પગલે જામનગરના (Jamnagar) અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ત્યારે જામ જોધપુરમાં (Jam Jodhpur) પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ત્યારે ચાલુ વરસાદમાં એક એક સર્ગભા મહિલાને (pregnant women) અસહ્ય દુખાવો ઉપડતા એમ્બ્યુલેન્સ બોલાવવામા આવી હતી ત્યારે મહિલા દર્દીને રસ્તામાં ડિલેવરી […]

Image

Jamangar rain : જામનગર જિલ્લાના કેટલા જળાશયો અને ડેમો થયા ઓવરફ્લો ?

Jamangar rain: હવામાન વિભાગની આગાહી( Meteorological Department forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra)  અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે જામનગર (Jamangar) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલ રૂમમાંથી મળતા અહેવાલો […]

Image

આકાશી આફતનો કહેર ! Jamnagarમાં વીજળી પડતા ખેત મજૂરનું મોત

Jamnagar: ગુજરાતમાં (Gujarat) ચોમાસું ( Monsoon) બરાબર જામ્યું છે.હાલ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે જેના ભારે હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારેં આ બધાની વચ્ચે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી (Lightning) પડવાના બનાવ બન્યાં છે. જેમાં જામનગરના (Jamnagar) કાલાવડ (Kalavad) તાલુકાના જસાપર ગામમાં ખેત મજૂર પર વીજળી પડતા ખેત મજૂરનું (farm […]

Image

Jamnagar: આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવાયો, જાણો કેવા સંકેત મળ્યા

Jamnagar: જામનગર (Jamnagar) નજીકના આમરા ગામમાં (Amra village)રોટલાથી વરસાદનો (Rain) વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા (old tradition) છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામમાં ભમરિયા કૂવામાં (well) રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધી સંપન્ન થઇ હતી અને સારા ચોમાસાના (Monsoon)  એંધાણ […]

Trending Video