Jamnagar Fire Safety : રાજકોટમાં થોડા દિવસ પહેલા કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટમાં TRP ગેમ ઝોન (Rajkot TRP Game Zone)માં સર્જાયેલ અગ્નિકાંડમાં 12 બાળકો સહીત 27 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ રાજ્યમાં તંત્ર અચાનક સફાળું જાગ્યું અને દરેક જગ્યાએ ફાયર NOCની તપાસ થવા લાગી. તંત્રના નીચે અચાનક રેલો આવતા હવે દરેક જગ્યાઓ પર ચેકીંગ […]