jamnagar city

Image

Jamnagar: રંગમતી નદી પરના રિવરફ્રન્ટ પ્રોજેકટનો પ્રથમ તબકકો શરૂ, ધારાસભ્ય રિવાબા જાડેજાએ કર્યું સ્થળ નિરીક્ષણ

Jamnagar: જામનગર શહેરની (Jamnagar) ઐતિહાસિક રંગમતી (Rangamati river) નાગમતી નદી પર અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ ( riverfront project) તૈયાર કરાયો છે આ પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કામાં નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે ગઈ કાલે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ (MLA Rivaba Jadeja) રંગમતી નદીના પટમાં જઈને […]

Image

Jamnagar: રસ્તા વચ્ચે ગાય આવી જતા યુવાનનો અકસ્માત, ઘટનાના CCTV સામે આવ્યા

Jamnagar: જામનગરમાં (Jamnagar) રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જામનગરમાં અવાર નવાર રખડતા ઢોરે અનેક વ્યક્તિઓને અડફેટે લેવાના બનાવો સામે આતા રહે છે ત્યારે જામનગર શહેરમાં વધુ એક યુવાને રખડતા ઢોરના પાપે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાCCTV માં કેદ થઈ હતી આ સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જામનગર […]

Image

Jamnagar Congress : જામનગરમાં મસમોટા ખાડા, તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં, કોંગ્રેસે જાતે માટી નાખી પૂર્યા ખાડા

Jamnagar Congress : ગુજરાતમાં વરસાદ પડ્યા પછી શહેરોમાં રોડ-રસ્તાનું ધોવાણ થયું હતું. રોડ ધોવાઈ જવાથી મસમોટા ખાડા પડ્યા છે. સાથે જ ખાડાથી વાહનચાલકો કંટાળી ગયા છે. ખાડામાં વાહનચાલકો પડવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. અને ઘણા કિસ્સામાં તો તેમનું મૃત્યુ પણ થયું છે. વરસાદની સીઝન પુરી થઇ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા શહેરોમાં ખાડા પૂરવાની કોઈ […]

Image

Jamnagar Flood : જામનગરમાં આકાશી આફતથી લોકો ત્રાહિમામ, જોડિયાના બાલંભા ગામે 83 લોકોનું રેસ્ક્યુ કરાયું

Jamnagar Flood : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. […]

Image

Jamnagar શ્રાવણી મનોરંજન મેળો વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો, MLA રિવાબા જાડેજા, મેયર સહીતના પદાધિકારીઓએ લીધી રાઈડ્સની મજા

Jamnagar Janmashtami Mela: જામનગર (Jamnagar) મનપા દ્વારા શહેરના પ્રદર્શન મેદાનમાં  શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે.  ત્યારે  20 તારીખે શરુ થયેલ શ્રાવણી મનોરંજન મેળો આજે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો છે. મેળો ખુલ્લો મુક્યા બાદ  ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, મેયર સહીતના પદાધિકારીઓ રાઈડ્સની મજા લીધી હતી. મેળો ખુલ્લો મુકાયા બાદ પણ કેટલીક રાઈડ્સ બંધ મહત્વનું […]

Trending Video