Anant-Radhika Welome in Jamngar: અંબાણી પરિવારના ( Ambani family) લાડકા નાના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) ચાર દિવસીય લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થયો છે. અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant ) લગ્નના (wedding) બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય અંદાજમાં થયા હતા. આખો અંબાણી પરિવાર બંનેની ખુશીમાં સામેલ થયો હતો. […]