Pahelgam Terrorist attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ, સેના, પોલીસ અને CRPF દ્વારા મોટા પાયે કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 48 કલાકમાં 8 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. સેનાની તાજેતરની કાર્યવાહી કુપવાડામાં થઈ, જ્યાં લશ્કરના આતંકવાદી ફારૂક તેડવાના ઘરનો નાશ કરવામાં આવ્યો. થોડીક સેકન્ડોમાં આતંકવાદીના ઘરના ટુકડા થઈ ગયા. લશ્કર, હિઝબુલ અને જૈશના આતંકવાદીઓના ઠેકાણાઓ […]