Jammu-Kashmir: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે (13 જુલાઈ) જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને હવે વધુ સત્તાઓ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા નિયમો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાં LGને વધુ […]