J&K Assembly Elections Phase 2: જમ્મુ અને કાશ્મીર (Jammu – Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ( Assembly Elections Phase 2) આજે 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં લગભગ 25 લાખ મતદારો 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આજે ચૂંટણી મેદાનમાં જે ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે તેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીર […]