Jammu Kashmir Vidhansabha: જમ્મુ-કાશ્મીર વિધાનસભાના (Jammu Kashmir Vidhansabha) પાંચમા દિવસે એટલે કે આજે પણ હંગામાની સ્થિતિ જોવા મળી હતી. કલમ 370 પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવ પર શુક્રવારે ફરી એકવાર ગૃહમાં ભારે હોબાળો થયો હતો. માર્શલે એન્જિનિયર રશીદના ભાઈ અને અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ શેખને બહાર કાઢ્યા. હંગામા વચ્ચે પીડીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય […]