jammu kashmir assembly election first phase

Image

35 વર્ષ સળગ્યા જમ્મુ-કાશ્મીર… તેનું જવાબદાર કોણ? : Amit shah

Amit shah: જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. સોમવારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પણ જીત નોંધાવવા અને મતદારોમાં ઉત્સાહ ભરવા માટે રામબન પહોંચ્યા, જ્યાં તેમણે જનતાને સંબોધન કર્યું. પોતાના ભાષણમાં તેમણે જનતાને પૂછ્યું કે તમારે નક્કી કરવાનું છે કે તમે કયા રસ્તે જશો? તેમણે કહ્યું કે આ ચૂંટણી બે […]

Trending Video