Jammu Kashmir: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરુણ ચુગે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, NC નેતા ઓમર અબ્દુલ્લા બંને સીટો પરથી ચૂંટણી હારી જશે. તરુણ ચુગે એમ પણ કહ્યું કે મહેબૂબા મુફ્તીની પુત્રી પણ ચૂંટણી હારી જશે. બીજેપી નેતાએ કહ્યું, જમ્મુ-કાશ્મીરના લોકો હવે પરિવારવાદને બદલે અલગતાવાદને નફરત કરે છે. […]