TDP ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુની ધરપકડના વિરોધમાં નારા લોકેશ અને પાર્ટીના સમર્થકોએ સોમવારે દિલ્હીના લોધી એસ્ટેટમાં ભૂખ હડતાળ કરી હતી. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે કહ્યું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમની સામે ખોટા કેસ કરી રહ્યા છે અને તે રાજકીય વિચ-હન્ટ સિવાય બીજું કંઈ નથી. સામે ખોટા કેસ કરી રહ્યા છે અને […]