Rajkot: રાજકોટમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના (Jayesh Radadiya) યજમાન પદે જામકંડોરણામાં ‘પ્રેમનું પાનેતર’ નામે લેઉવા પટેલ સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ ભવ્ય સમારોહમાં જયેશ રાદડિયા દ્વારા 511 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યુ હતુ. આ શાહી સમુહલગ્નોત્સવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સહિતનાં અનેક રાજકીય આગેવાનોએ […]