Israel: ઈરાનમાં ઈઝરાયેલના હુમલા વચ્ચે એક મોટી ઘટના બની છે. શનિવારે ઈરાનના અશાંત બલૂચિસ્તાન અને દક્ષિણ પ્રાંત સિસ્તાનમાં ઈરાની પોલીસ કાફલા પર મોટો હુમલો થયો હતો. આ હુમલામાં 10 પોલીસ અધિકારીઓના મોત થયા હતા. હુમલાની ઘટના ગોહર કુહમાં બની હતી. તે ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 1,200 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. એક સંક્ષિપ્ત નિવેદનમાં ન્યાય માટે […]