ismail haniyeh

Image

આગથી ન રમો…Israelથી બદલો લેવામાં ઉતાવળમાં ઈરાને અમેરિકાને આપી ચેતવણી

Israel: હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેહના મૃત્યુ બાદ ઈરાને ઈઝરાયેલ સામે મોરચો ખોલવાની ચેતવણી આપી છે. ઈરાને હનીહના મૃત્યુ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જો કે ઈઝરાયેલે આની જવાબદારી લીધી નથી. ઈઝરાયેલે પણ ઈરાનને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે કે જો તે હુમલો કરશે તો નેતન્યાહુની સેના પણ ચૂપ નહીં રહે. મધ્ય પૂર્વમાં વધતા પ્રાદેશિક જોખમોને […]

Image

Hamas: યુદ્ધ થયું તો ઈરાન-ઈઝરાયેલ નહીં… આ લોકો પણ હશે આમને સામને

Hamas: હમાસના વડાની હત્યા બાદથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું વાતાવરણ સતત ગરમ થઈ રહ્યું છે. ઈઝરાયેલે હજુ સુધી આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ વૈશ્વિક દુનિયાએ ઈઝરાયેલને આ ઘટના માટે જવાબદાર માની લીધું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ પણ પોતાની સેનાને ઈઝરાયેલ પર હુમલો કરવાનો આદેશ આપ્યો છે. હવે પ્રશ્ન એ છે કે ઈઝરાયેલ અને […]

Image

તુર્કીયે સરકારે Instagram પર લગાવ્યો પ્રતિબંધ…હમાસ ચીફ ઈસ્માલ હનીયેહની મોતથી છે કનેક્શન

Instagram : તુર્કીમાં સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Instamgramને બ્લોક કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિર્ણય હમાસ (Hamas) ચીફ હનિયાના મૃત્યુ પર કરવામાં આવેલી પોસ્ટને હટાવવાના જવાબમાં લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયની જાહેરાત કરતી વખતે તુર્કીના ઈન્ટરનેટ રેગ્યુલેટરે તેનું કોઈ કારણ આપ્યું નથી. એર્દોગાન સરકારના નજીકના અખબાર, સબાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ […]

Image

Hamas કમાન્ડર માટે નમાઝ… પાકિસ્તાનથી તુર્કી સુધી ઈસ્લામિક દેશોમાં શોક

Hamas: ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસ્યા બાદ હમાસ (Hamas)ના ટોચના કમાન્ડર ઈસ્માઈલ હનીયેહને ઈઝરાયેલે (Israel) માર્યો હતો. ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફર્યા ત્યારે પણ આ હત્યા કરવામાં આવી હતી. આ સાથે ઈઝરાયેલે હમાસ (Hamas)ના સૈન્ય વડા મોહમ્મદ ડેફની પણ હત્યા કરી દીધી છે. લેબનોનમાં હિઝબુલ્લાના નેતા ફુઆદ શુકર પણ માર્યા ગયા હતા. ઈઝરાયેલની […]

Image

Israel Hamas War: ઈસ્માઈલ હાનિયાના મોત પાછળ ‘મોસાદ’ તો નથી? જાણો શું છે ઈઝરાયલનું ઓલિમ્પિક કનેક્શન

israel hamas war: 7 ઑક્ટોબર 2023… જ્યારે ઇઝરાયેલ (israel )ની ધરતી પર સૂર્યપ્રકાશ ન હતો ત્યારે હમાસે એક પછી એક મિસાઇલ છોડીને 1200 થી વધુ ઇઝરાયેલીઓને મારી નાખ્યા હતા. આ હુમલાથી દુનિયા આખી ગભરાઈ ગઈ હતી ત્યારે ગાઝા (GAZA)માં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ એ નિશ્ચિત હતું કે ઈઝરાયેલ હવે હમાસના આધાર […]

Image

ismail haniyehના મોતથી ગુસ્સે હમાસ, ઈઝરાયેલને આપી મોટી ધમકી

ismail haniyeh: હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું ઈરાનમાં થયેલા હુમલામાં મોત થયું હતું. હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયનના શપથ ગ્રહણમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા. તેહરાનમાં થયેલા આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. જો કે ઈરાની મીડિયા આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવી રહ્યું છે. બીજી તરફ હમાસે પણ પોતાના ચીફ હાનિયાના મોત પર […]

Trending Video