Sheikh Hasina : બાંગ્લાદેશના ઈતિહાસમાં ફરી એકવાર બળવો થયો છે અને ચૂંટાયેલી સરકારને હટાવવામાં આવી છે. દરમિયાન સેનાએ જાહેરાત કરી કે તે વચગાળાની સરકાર બનાવશે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ વિરોધીઓ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને ભારે તબાહી મચાવી હતી. હવે શેખ હસીનાના પુત્રએ કહ્યું કે તેની માતા આ વિદ્રોહથી ખૂબ જ નિરાશ […]