Tamil Nadu: આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશને વિસ્તૃત તપાસ બાદ નિવેદન જાહેર કર્યું છે. સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું છે કે લોકોને લગ્ન ન કરવા અથવા સાધુ ન બનવા માટે કહેવામાં આવ્યું નથી, જો કોઈ આવું કરી રહ્યું છે તો તે તેમની વ્યક્તિગત પસંદગી છે. કોર્ટની ટિપ્પણી બાદ ફાઉન્ડેશન દ્વારા આ નિવેદન જારી કરવામાં […]