SC Close Habeas Corpus Petition Against Isha Foundation: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સદગુરુ જગ્ગી વાસુદેવના (Sadhguru Jaggi Vasudev) ઈશા ફાઉન્ડેશનને (Isha Foundation) રાહત આપતાં આશ્રમમાં બે છોકરીઓ વગર પરવાનગીએ રહેતી હોવાના આરોપોને ફગાવી દીધા હતા. મદ્રાસ હાઈકોર્ટે આ મામલામાં ઈશા ફાઉન્ડેશન સામે તપાસનો આદેશ આપ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને અયોગ્ય ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં […]