irdai

Image

1 ઓક્ટોબરથી ઇન્શ્યોરન્સ policy સંબંધિત નિયમો બદલાશે, આ ફાયદો થશે

policy: વીમા પૉલિસી સરેન્ડર સંબંધિત નવી માર્ગદર્શિકા મંગળવારથી અમલમાં આવવા જઈ રહી છે. એવો અંદાજ છે કે આનાથી વીમા પ્રીમિયમ વધી શકે છે અથવા વીમા એજન્ટોનું કમિશન ઘટી શકે છે. આ વર્ષની શરૂઆતમાં, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તેમની જીવન વીમા પોલિસી વહેલા બહાર નીકળતા પોલિસીધારકોને વધુ સારું વળતર આપવા માટે […]

Trending Video