Hamas: ગાઝા પર ઈઝરાયેલનો હુમલો ચાલુ છે. શુક્રવારે થયેલા હુમલામાં 36 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે શુક્રવારે ઇઝરાયેલના હુમલામાં લેબનોનમાં ત્રણ પત્રકારો માર્યા ગયા હતા. બીજી તરફ ગાઝામાં પુરવઠાની અછત છે. જેના કારણે ચિંતા વધી છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકો દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં […]