investigation

Image

Surat સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, 4 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

Surat માંથી છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ફરી પાછી આવી જ એક ઘટના સામે આવી જેમાં એક રેસિડન્ટ ડોક્ટરે ગળેફાંસો લગાવી આપઘાત કરી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં હવે ચોંકવનારા ખુલાસાઓ થયા છે. જેમાં આ સમગ્ર મામલો રેગિંગના કારણે બન્યો તેવો ખુલાસો તપાસમાં થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની […]

Image

Venezuelaથી પરત આવેલા ભારતીય નાવિકના શરીરમાંથી મગજ અને હૃદય ગાયબ, મૃતદેહને લઈને પરિવારની ચિંતા

Venezuela News:વેનેઝુએલામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા ભારતીય મર્ચન્ટ નેવીના નાવિક રાકેશ ચૌહાણનો મૃતદેહ તેમના શરીરમાંથી ગુમ થયેલો મળી આવ્યો છે. ભારત પહોંચ્યા પછી મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ થયા બાદ, પરિવારે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ સીફેરર્સ યુનિયન્સ ઓફ ઈન્ડિયા (FSUI) એ પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને વેનેઝુએલાના અધિકારીઓ અને ભારતીય દૂતાવાસ દ્વારા […]

Image

Ketan Agarwal હત્યા કેસમાં વળાંક, સિયાને લગ્ન અંગે હતી નારાજગી

Ketan Agarwal murder case: ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા કેસમાં અનેક નવા ખુલાસા થયા છે. લોનાવાલા ગ્રામીણ પોલીસે જણાવ્યું છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ તેના જીવનના આ તબક્કે લગ્ન કરવા તૈયાર નહોતી અને તેના પરિવાર તરફથી કેતન સાથે લગ્ન કરવા માટે દબાણ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની પૂછપરછ અને ડિજિટલ અને પરિસ્થિતિગત પુરાવાઓના વિશ્લેષણથી […]

Image

Brazilની ઉપર બે હેલિકોપ્ટર અથડાયા, છ લોકોના થયા મોત

Brazil News: બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં એક મોટો અકસ્માત થયો. બે હેલિકોપ્ટર અથડાયા, જેમાં છ લોકોના મોત થયા. એક હેલિકોપ્ટર કાર ડીલરશીપ સાથે અથડાયું, જેના કારણે અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતની તપાસ હાલમાં ચાલી રહી છે. અગ્નિશામકોએ અહેવાલ આપ્યો છે કે રવિવારે સવારે રિયો ડી જાનેરો ઉપર બે હેલિકોપ્ટર અથડાયા હતા. આ […]

Image

Ahmedabad plane crashના તપાસ અહેવાલ પર ઉઠાવાયા પ્રશ્નો, પાઇલટ્સ યુનિયનને શું વાંધો આયો

Ahmedabad plane crash News: ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને એક પત્ર લખ્યો છે. તે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશ અંગેના પ્રારંભિક અહેવાલ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અમદાવાદથી લંડન જઈ રહેલા બોઇંગ 787 વિમાનનો પૂંછડી ભાગ એક ઇમારતની છત પર ક્રેશ થયો હતો, જેમાં 260 લોકો માર્યા […]

Image

Bangalore: પ્રેમી સાથે રહેવા માટે માસૂમની હત્યા? 5 વર્ષની દીકરીને કારમાં બંધ કરી મોતને ઘાટ ઉતારી

Bangalore News: એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આરોપ છે કે એક માતાએ પોતાના પ્રેમી સાથે રહેવાના રસ્તામાં અવરોધ બની રહેલી પોતાની જ 5 વર્ષની પુત્રીને કારમાં બંધ કરી દેતાં તેનું કરુણ મોત નીપજ્યું. ઘટનાએ લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, બાળકી લાંબા સમય સુધી બંધ કારમાં રહી હતી, […]

Image

Americaના પરમાણુ વડા હનીટ્રેપમાં ફસાઈ ગયા, મહિલાએ લીક કરી ગુપ્ત માહિતી

American nuclear chief caught in honeytrap: ‘હની ટ્રેપ’ સ્ટિંગ ઓપરેશન બાદ યુએસ આર્મી ન્યુક્લિયર અને કેમિકલ સિક્યુરિટી ચીફ એન્ડ્રુ હગને પેન્ટાગોનમાંથી દૂર કરવામાં આવ્યા છે અને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે. હગ પર હની ટ્રેપમાં ફસાઈ ગયા બાદ એક મહિલા પત્રકારને યુએસ આર્મી સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે. આ કાર્યવાહી ઓનલાઈન […]

Image

Americaમાં શીખ વ્યક્તિની હત્યામાં નવો વળાંક; પોલીસનું કહેવું છે કે તેઓ બીજા કોઈને મારવા આવ્યા હતા, પણ…

Murder of a Sikh man in America: અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરુદ્વારાની બહાર 57 વર્ષીય શીખ વ્યક્તિના અપહરણ અને હત્યાની ઘટનાએ સમગ્ર સમુદાયને આઘાત પહોંચાડ્યો છે. 17 ફેબ્રુઆરીના રોજ સેન જોઆક્વિન કાઉન્ટીના ટ્રેસીમાં ત્રણ અજાણ્યા માણસોએ તેમને એક એસયુવીમાં બળજબરીથી બેસાડી દીધા. અવતાર સિંહે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેમને બળજબરીથી લઈ ગયા. તે સાંજે તેમની […]

Image

Delhi Blast: 2 વર્ષથી વિસ્ફોટકો એકઠા કરતા હતા… પૂછપરછમાં ડૉ. શાહીને આતંકી ષડયંત્રનો કર્યો ખુલાસો

Delhi: સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદથી દેશભરની વિવિધ સુરક્ષા એજન્સીઓ દરોડા પાડી રહી છે અને વિસ્ફોટમાં સંડોવાયેલા લોકોની શોધ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ વિસ્ફોટ પહેલા ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરી હતી. તેણે પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે. ભારતમાં […]

Image

Mexico : મેક્સિકોમાં સુપરમાર્કેટમાં ભીષણ આગ, અનેક બાળકો સહિત 23 લોકોના મોત

Mexico ના સોનોરા રાજ્યમાં ભીષણ આગ લાગવાથી તહેવારોની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ, જેમાં હર્મોસિલો શહેરમાં એક ડિસ્કાઉન્ટ સ્ટોરમાં આગ લાગી, જેમાં ઘણા બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે દેશ ડેડ ડેની ઉજવણી કરી રહ્યો હતો, જે એક પરંપરાગત તહેવાર છે જેમાં […]

Image

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બે મહિનામાં ત્રીજી વખત આવ્યો ધમકીનો ઇમેઇલ

Gujarat High Court : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કેટલીક જગ્યાઓને વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના મામલાઓ સતત સામે આવી રહ્યા છે અને છતાં હજુ આ ધમકીભર્યા ઇમેઇલ બંધ થયા નથી. આજે ફરીવાર ગુજરાત હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અને તેના જ કારણે ફરી એક વખત પોલીસ સહિતનો […]

Image

Ahmedabad Plane Crash માં વિદેશી મીડિયાના ખોટા કવરેજથી AAIB ગુસ્સે, કહ્યું, ‘થોડી ધીરજ રાખો’

Ahmedabad Plane Crash : ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના બેદરકાર મીડિયા કવરેજ પર AAIB એ નારાજગી વ્યક્ત કરી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ કહ્યું કે ઘણી આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ આ મામલે બેદરકાર કવરેજ કર્યું છે અને પ્રારંભિક તથ્યોના આધારે તારણો કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આનાથી કેસની તપાસ પર અસર પડી શકે છે. તપાસ એજન્સીએ […]

Image

બિડેન નહીં, એક ‘ગુપ્ત સરકાર’ ચલાવી રહી હતી America? ટ્રમ્પે તપાસના આદેશ આપ્યા

America News: શું ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન ખરેખર પોતે નિર્ણયો લેતા હતા કે પછી કોઈ બીજું તેમના નામે દેશ ચલાવી રહ્યું હતું? આ પ્રશ્ન હવે અમેરિકન રાજકારણના કેન્દ્રમાં છે. અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે બિડેનના કાર્યકાળ દરમિયાન ઓટોપેનથી બનાવેલા દસ્તાવેજો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને તપાસનો આદેશ આપ્યો છે. ટ્રમ્પનો આરોપ […]

Image

હદ છે ! સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પોલીસે તપાસ કરતા થયા ચોંકાવનારા ખુલાસા

Surat:  સુરતના (Surat) પુણા વિસ્તારમાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ છે. આ મામલે સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં CCTV પણ સામે આવ્યા છે CCTV મા શિક્ષિકા […]

Image

Amreli:અન્ય ધર્મમાં લગ્ન કરવા માંગતી પુત્રીને પિતાએ પતાવી દીધી, આરોપી પિતાની ધરપકડ

Amreli: અમરેલીમાં (Amreli) એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક યુવતી પ્રેમ સંબંધમાં હોવાને કારણે તેના જ પિતાએ તેની હત્યા કરી નાખી છે. ખાંભાના ડેડાણ ગામમાં પિતાના હાથે પુત્રીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જાણકારી મુજબ હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને પ્રેમ સબંધમાં યુવતીના પિતાએ તેને મોતને ઘટા ઉતારી દીધી છે. […]

Image

જો તમને હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય તો ચેતી જજો ! નરોડામાંથી 1300 કીલો નકલી ઘી, વસ્ત્રાપુર અને નિકોલમાંથી 266 કિલો પનીર જપ્ત

Ahmedabad: રાજ્યમાં એક બાદ એક નલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. જેમાં ખાસ કરીને ખાણી પીણીની વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવી જ એખ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે જેમાં મોટી માત્રામાં બનાવટી પનીર ઝડપાયું છે આ સાથે નરોડાથી રેસ્ટોરન્ટને સપ્લાય કરાતું 1300 કિલો નકલી ઘી પકડાયું છે. નરોડામાંથી […]

Image

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ! અસામાજિક તત્વોએ જાહેરમાં ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો

Surat: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે. ગુનેગારોને જાણે કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહયું છે તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં આતંક મચાવનારની ઘટના સામે આવી હતી ત્યારે હવે સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં ધુળેટીના દિવસે સાંજના સમયે સેજલનગરમાં ચારથી પાંચ […]

Image

Surat: વાહનચાલક અને PI વચ્ચે ઝપાઝપીના મામલે DCP નો મોટો ખુલાસો, PI નશામાં હોવાના કરાયા હતા આક્ષેપ

Surat: સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ-ઇન્સ્પેક્ટર વાય. એમ. ગોહિલ અને બાઈકચાલક વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રાફિક બાબતે સ્થાનિકો સામે બોલાચાલી થઈ હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ માડિયામાં વાયરલ થયો હતો જેમાં ટ્રાફિક PI ગાળાગાળી કરતા નજરે પડ્યા હતા ત્યારે DCP અમિતા વાણાનીનું નિવેદન સામે આવ્યો છે. વાહનચાલક અને PI વચ્ચે […]

Image

સિનિયર IPS અભય ચુડાસમાએ નિવૃતિના સમય પહેલા જ આપ્યું રાજીનામું, જાણો હવે ક્યાં ક્ષેત્રમાં જોડાશે

IPS Abhay Chudasama Resignation : રાજ્યમાંથી વધુ એક IPS અધિકારીએ રાજીનામું આપ્યું છે. સિનિયર IPS અભય ચુડાસમાએ (IPS Abhay Chudasama) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા. ત્યારે નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. તેઓ 1998 બેચ ના IPS […]

Image

અમદાવાદમાં રહેતી ગર્લફ્રેન્ડ માટે મધ્યપ્રદેશના પૂર્વ MLAનો પુત્ર બન્યો ચેઈન સ્નેચર, પોલીસે કરી ધરપકડ

Ahmedabad : અમદાવાદ પોલીસે (Ahmedabad Police) સ્નેચિંગ કેસમાં (snatching case) મોટો ખુલાસો કર્યો છે. 65 વર્ષીય મહિલા પાસેથી ચેઈન સ્નેચિંગ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કોઈ પ્રોફેશનલ ગુનેગાર નથી, પરંતુ મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. આરોપીના પિતા વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત મજબૂત નેતા છે. આરોપીની ઓળખ પ્રદ્યુમન સિંહ વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત […]

Image

Surendranagar ની ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીને લઈને રાજુ કરપડાનો મોટો ધડાકો, દર્દીઓના જીવ સાથે ગંભીર ચેડા

Surendranagar : ગુજરાતમાં (Gujarat) તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડની (Khyati Hospital scandal) ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ ઘટના બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ (health department) સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કાંડ બાદ એકાએક જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની અનેક હોસ્પિટલોમાં તપાસ કરવામા આવી રહી છે જેમાં ગેરરીતી જણાય તેવી હોસ્પિટલો સામે પગલા પણ […]

Image

Manipurમાં ફરી ફાટી નીકળી હિંસા, ગોળીબાર અને બોમ્બ હુમલા સુરક્ષાદળોનો વળતો જવાબ

Manipur: મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે અને તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ વધારી રહી છે. કુકી આતંકવાદીઓ દ્વારા ખેડૂતો પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના થમનપોકપી ગામમાં બની હતી. જ્યાં ખેડૂતોને અચાનક હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. ઘણા ખેડૂતો […]

Image

SITએ રોકી ‘તિરુપતિ લાડુ પ્રસાદ’માં ભેળસેળની તપાસ, જણાવ્યું આ મોટું કારણ

Tirupati Ladu Prasad : આંધ્રપ્રદેશના (Andhra Pradesh ) પોલીસ મહાનિર્દેશકએ કહ્યું છે કે તિરુપતિ લાડુ ભેળસેળ કેસની SIT તપાસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ પ્રસાદમાં ભેળસેળનો આરોપ લગાવ્યો […]

Image

Navsari: શરીર સંબંધ બાંધતી વખતે યુવતીને બ્લીડિંગ થતા હોસ્પિટલમાં લઈ જવાને બદલે કર્યું ગુગલ સર્ચ, આખરે યુવતીનું મોત નિપજ્યું , પોલીસે પ્રેમીની કરી ધરપકડ

Navsari:  નવસારી (Navsari) શહેરની હોટલમાં ગત 23 સપ્ટેમ્બરના રોજ પ્રેમી સાથે એકાંત માણવા આવેલી યુવતીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.  જેમાં શરીર સંબંધ બાંધતી વખતે યુવતીના ગુપ્તાંગમાંથી વધુ પડતું લોહી વહી જતા અને સમયસર સારવાર ન મળતા મોત થયાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુવતીની હાલત બગડ્યા બાદ પણ યુવકે 108ને બોલાવવાના બદલે લોહી કઈ […]

Image

Puja Khedkar : દિલ્હી પોલીસ પૂજાને તપાસમાં હાજર રહેવા માટે નોટિસ મોકલશે   

Puja Khedkar :  દિલ્હી પોલીસ IAS પ્રોબેશનર પૂજા ખેડકરને ગયા અઠવાડિયે તેની સામે નોંધાયેલા છેતરપિંડી અને બનાવટીના કેસમાં વહેલી તકે તપાસમાં જોડાવા માટે નોટિસ મોકલે તેવી શક્યતા છે.

Image

Vadodara: વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસનો ધમધમાટ શરુ

Vadodara: વડોદરાના એરપોર્ટને (Vadodara airport) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) ભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને (Airport Authority) મળતા વડોદરા પોલીસ (Vadodara Police) હરકતમાં સધન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરીટી સહિત સી.આઇ.એસ.એફની ટીમ દ્વારા પણ એરપોર્ટની અંદર અને આસપાસ તપાસ કરી રહી છે. આ સાથે ધમકીને પગલે એર્પોર્ટની સુરક્ષામાં વધારો પણ કરવામા આવ્યો […]

Image

Rajkot Fire : રાજકોટમાં સામાન્ય આગે 5 મિનીટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, હજુ પણ એક પરિવારના 5 લોકો ગુમ

Rajkot Fire : રાજકોટમાં લાગેલી આગ (Rajkot Fire)માં અત્યાર સુધીમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં ઘણા બાળકો પણ સામેલ છે. શનિવારે આ ભયાનક દ્રશ્યનો સામનો કરનાર એક પ્રત્યક્ષદર્શીએ સમગ્ર અકસ્માતના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, કેવી રીતે 5 મિનિટની અંદર એક સામાન્ય આગ આકાશને સ્પર્શવા લાગી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોમાં ગભરાટ […]

Image

Gujarat HC on Rajkot Fire : ગુજરાત હાઇકોર્ટે લીધો રાજકોટ મહાનગર પાલિકાનો ઉધડો, આવા ગેમિંગ ઝોન કેવી રીતે બનાવાયા ?

Gujarat HC on Rajkot Fire : ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોન (Rajkot Game Zone)માં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટ (Gujarat High Court)ની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત આપત્તિ […]

Image

Swati Maliwal Case : સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો સામે આવ્યો, સુરક્ષાકર્મીઓ તેને હાથ પકડીને મુખ્યમંત્રી આવાસની બહાર લાવતા જોવા મળ્યા

Swati Maliwal Case : રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર સીએમ આવાસ (CM House) પર હુમલાના મામલામાં વધુ એક વીડિયો સામે આવ્યો છે. AAP સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો CMના આવાસનો છે અને 13 મેનો છે. આ સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ ઝડપથી સીએમ હાઉસમાંથી બહાર આવી રહી છે અને એક […]

Image

Paytm ની મુશ્કેલી વધી, થઈ શકે છે ED ની તપાસ, શું કંપનીએ મની લોન્ડરિંગ કર્યું હતું?

પેટીએમ પેમેન્ટ્સ બેંકની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. અગાઉ આરબીઆઈએ પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. હવે EDએ પણ કંપની પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ કહ્યું કે જો RBI દ્વારા પેટીએમ પર ભંડોળના દુરુપયોગનો કોઈ નવો આરોપ જોવા મળે છે અથવા મની લોન્ડરિંગનો કોઈ નવો આરોપ લાગે છે, […]

Image

Video : ખેડાના લઠ્ઠાકાંડને લઈને DGP Vikas Sahay નું મહત્વનું નિવેદન

આ મામલે રાજયના પોલીસ વડા વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે.

Image

Ahmedabad માં 20થી વધુ સ્થળોએ IT વિભાગના દરોડા, 100થી વધુ અઘિકારીઓએ બોલાવી તવાઇ

આઈટી વિભાગે 2 કેમિકલ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે. 

Trending Video