Vastu Tips for Salt: ભારતીય ઘરોમાં રસોડામાં વપરાતા મીઠાનું (નમક) વિશેષ મહત્વ છે. રોજિંદા જીવનમાં આવી કેટલીક નાની-નાની બાબતો અંગે ઘણી માન્યતાઓ પેઢીઓથી ચાલતી આવે છે અને જમીન પર મીઠું ઢોળાવું પણ તેમાંનું એક છે. ઘણીવાર ઘરના વડીલો મીઠું નીચે પડવાને અશુભ સંકેત ગણાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ માન્યતા […]