indian railwaysvande bharat train

Image

Indian Railway: રેલવે 8 રાજ્યોના મુસાફરો માટે 2 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે; જાણો સ્ટોપ, તારીખો અને સમય

Indian Railway: રેલ મુસાફરો માટે સારા સમાચાર. રેલવેએ મુસાફરોની સુવિધા માટે બે જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો ફક્ત એક કે બે રાજ્યોના નહીં, પરંતુ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોના મુસાફરો માટે મુસાફરી સરળ બનાવશે. આ ટ્રેનો માટે બુકિંગ પણ આજથી શરૂ થઈ ગયું છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક […]

Image

Indian Railway: મુસાફરોની સુરક્ષા માટે રેલવેએ ભર્યું મોટું પગલું, ટ્રેનના કોચમાં લગાવવામાં આવશે CCTV કેમેરા

Indian Railway: રેલવે મુસાફરોની સુરક્ષા માટે સતત એક પછી એક પગલાં લઈ રહી છે. હવે રેલવેએ મુસાફરોની સુરક્ષા સંબંધિત વધુ એક મોટું પગલું ભર્યું છે. ઉત્તર મધ્ય રેલવે (NCR) એ પ્રયાગરાજ, ઝાંસી અને આગ્રા ડિવિઝનના તમામ પેસેન્જર કોચમાં CCTV કેમેરા લગાવવાની યોજના જાહેર કરી છે. આને ધ્યાનમાં રાખીને 895 આધુનિક લિંક હોફમેન બુશ (LHB) કોચ […]

Image

Indian Railway: ટ્રેન ટિકિટ માટે અમલમાં આવ્યા નવા નિયમો, રેલ્વે આ રીતે ઇમરજન્સી ક્વોટામાં કરશે બુકિંગ

Indian Railway: ભારતીય રેલ્વેએ આજથી ઇમરજન્સી ટ્રેન ટિકિટ અંગે એક નવો નિયમ લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ ઇમરજન્સી ક્વોટા હેઠળ ટ્રેન ટિકિટ બુક કરવા માટે વ્યક્તિએ એક દિવસ અગાઉ અરજી કરવી પડશે. તે દિવસે કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. રેલ્વે ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા, ટિકિટનો દુરુપયોગ અટકાવવા અને ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ […]

Image

Indian Railways : 1 જુલાઈથી રેલ્વે મુસાફરી થશે મોંઘી, જાણો કઈ ટ્રેનોમાં વધશે કેટલું ભાડું

Indian Railways:  ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 1 જુલાઈ, 2025 થી, ભારતીય રેલ્વે કેટલીક શ્રેણીઓની ટિકિટના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. એટલે કે હવે તમારે એસી અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કઈ ટ્રેનોમાં ભાડું વધશે? એસી […]

Image

PM Modi જે ટ્રેનને લીલીઝંડી બતાવવાના હતા તેના પર પથ્થરમારો, 5 આરોપીઓની ધરપકડ

Vande Bharat Train Par Pathrav : વંદં ભારત ટ્રેન (Vande Bharat Train) શરુ થઈ ત્યારથી અવાર નવાર તેને નિશાન બનાવવામા આવી રહી છે. દેશમાં અત્યાર સુધી ઘણી વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તેથી ટૂંક સમયમાં જ દેશને સ્લીપર વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. તો વંદે ભારત પર પથ્થરમારાની (Stone pelting) ઘટનાઓ […]

Trending Video